ઓનલાઈન  પ્રવેશ પ્રક્રિયા (Online admission) અંગેની વિસ્તૃત માહિતી

ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહ ના વિધ્યાર્થીઓ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિ દ્વારા પ્રથમ વર્ષ બી.કોમ, બી.બી.એ, બી.સી.એ (first year B.COM, BBA, BCA) માટે ઓનલાઈન  પ્રવેશ પ્રક્રિયા (Online admission)  ગત વર્ષ થી હાથ ધરવામાં આવી છે. તે અંગેની વિસ્તૃત માહિતી, જેમકે ફોર્મ ભરવું, જરૂરી પ્રમાણપત્રો, વિષય અંગે ની મૂંઝવણ, વિ. જેવી માહિતી આપવા માટે રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાપી દ્વારા એક હેલ્પ સેંટર શરૂ કરવામાં આવી રહ્યું છે. તો બહોળા વિધ્યાર્થી વર્ગ  ને લાભ લેવા અપીલ છે.

સ્થળ: રોફેલ કેમ્પસ, નામધા રોડ, વાપી (વેસ્ટ),                              

 સમય: ૧૦ થી ૫