Job Advertisement

બિન શૈક્ષણિક વર્ગ -3 હેડ ક્લાર્ક માં આવેલ અરજીઓની ચકાસણી બાદ નીચે મુજબના ઉમેદવારોની અરજીઓ લાયક ઠરેલ છે, આ તમામ ઉમેદવારોને પ્રથમ તબક્કા ની હેતુલક્ષી પરીક્ષા માટે કોલ લેટર મોકલવામાં આવેલ છે, એ તમામે તા. 18/01/2026ના રોજ 10.15 કલાકે પરીક્ષા માટે હાજર રહેવું

Job Advertisement

બિન શૈક્ષણિક વર્ગ -3 સિનિયર ક્લાર્ક માં આવેલ અરજીઓની ચકાસણી બાદ નીચે મુજબના ઉમેદવારોની અરજીઓ લાયક ઠરેલ છે, આ તમામ ઉમેદવારોને પ્રથમ તબક્કા ની હેતુલક્ષી પરીક્ષા માટે કોલ લેટર મોકલવામાં આવેલ છે, એ તમામે તા. 18/01/2026ના રોજ 10. 15 કલાકે પરીક્ષા માટે હાજર રહેવું.રહેવું

Job Advertisement
Application Form Senior Clerk & Head Clerk Apply via Google Form View Instructions