Blog Details

News

Our course

Featured courses

UG Courses :
B.Com (Gujarati & English Medium)
B.A (Economics / Gujarati / Sanskrit)
PG Courses:
M.Com (Accountancy)(Gujarati & English Meduim)
M.A (Economics)
Certificates Courses:
GST, Tally Beauty care, Cooking, Self Defense and Many more
More Ventures:
Research Guides are available for M.Phil., Ph.D in Economics, Accountancy and Commerce.
Circular Regarding Provisional Merit List of B.Com and BBA Batch 2

Latest News

From the news

News

પ્રથમ વર્ષ બી.એ. માં પ્રવેશ મેળવવા માટે ના પ્રવેશ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે


22 May 2023 By Admin

શૈક્ષણિક વર્ષ 2023 24 ના પ્રથમ વર્ષ બી.એ. માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ શ્રીમતી સી.ડી.જે. આર્ટસ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.એ. કોમર્સ કોલેજ વાપી પર આવી પ્રવેશ ફોર્મ સાથે ફી ભરી વહેલા તે પહેલાં ના ધોરણે પ્રવેશ મેળવી લેવો. જરૂરી ડૉક્યુમેન્ટ: 1. 5.5.C Marksheet (૧ ઝેરોક્ષ ) 2. HSC Marksheet (ઓરિજનલ અને બે ઝેરોક્ષ) 3. લિવિંગ સર્ટિફિકેટ ની કોપી 4. જાતી અંગે નું પ્રમાણપત્ર (ઝેરોક્ષ) (SC/ST/OBC/EWS/PH) 5. પરિશિષ્ટ (ક) (NON CREAMY LAYER) (OBC વિદ્યાર્થીઓ) 6. આધાર કાર્ડ ની ઝેરોક્ષ 7. માતા પિતા ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ 8. બેન્ક પાસબૂકની ઝેરોક્ષ 9. પાસપોર્ટ સાઇઝ ફોટો (ર) (આઈ કાર્ડ અને ફોર્મ માટે) 10. ઈમેલ એડ્રેસ

News

ઓનલાઇન પ્રવેશ ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે


05 May 2023 By Admin

શૈક્ષણિક વર્ષ 2023- 24 ના બી.કોમ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ), એમ.એ., એમ.કોમ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષના ઓનલાઇન પ્રવેશ ફોર્મ વિનામૂલ્યે શ્રીમતી સી.ડી.જે. આર્ટસ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.એ. કોમર્સ કોલેજ વાપીના હેલ્પ સેન્ટર પર ભરી આપવામાં આવશે

News

Happy Diwali and Happy New Year


20 Oct 2022 By Admin

Happy Diwali and Happy New Year

News

AGNIPATH YOJNA


08 Jul 2022 By Admin

AGNIPATH YOJNA

Our Facilities

Psychology Lab and Counseling Center

We have psychology lab for the students to study better in a stress free atmosphere.

Library

We have a very prosperous library with large number of books

icon
Language Lab

We have language lab to improve the English of the students.