શ્રીમતી સી. ડી. જે રોફેલ આર્ટ્સ અને શ્રીમતી આઈ. એસ. આર. એ. રોફેલ કોમર્સ કોલેજ, વાપી પ્રવેશ જાહેરાત પ્રથમ વર્ષ બી. કોમ ( ગુજરાતી / અંગ્રેજી માધ્યમ) એમ. કોમ સેમ - ૧ ( ગુજરાતી / અંગ્રેજી માધ્યમ) તથા એમ. એ. ઇકોનોમિકસ માં પ્રવેશ ઈચ્છતા વિધાર્થીઓએ તાત્કાલિક કોલેજ કાર્યાલયનો સંપર્ક કરવો. કાર્યાલય સમય : સોમવાર થી શનિવાર સવારે ૯ થી ૨. Smt C. D. J Rofel Arts and Smt I. S. R. A Rofel Commerce College, Vapi Admission Open Admission Open for B.Com (Gujarat Medium/English Medium), M.Com Sem -1 (Gujarat Medium/English Medium), and M.A. Economics Sem - 1 through online / offline mode.. For further details contact college office from 9 to 2 Monday to Saturday.
FYBCOM BATCH 2 FORM FILLING UP AND VERIFICATION IS ONGOING ON ROFEL ARTS AND COMMERCE COLLEGE, VAPI...TIME: 9.30 TO 3.00
પ્રથમ વર્ષ B.com માં પ્રવેશ મેળવવા માટે ના પ્રવેશ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે
શૈક્ષણિક વર્ષ 2023 24 ના પ્રથમ વર્ષ બી.એ. માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ શ્રીમતી સી.ડી.જે. આર્ટસ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.એ. કોમર્સ કોલેજ વાપી પર આવી પ્રવેશ ફોર્મ સાથે ફી ભરી વહેલા તે પહેલાં ના ધોરણે પ્રવેશ મેળવી લેવો. જરૂરી ડૉક્યુમેન્ટ: 1. 5.5.C Marksheet (૧ ઝેરોક્ષ ) 2. HSC Marksheet (ઓરિજનલ અને બે ઝેરોક્ષ) 3. લિવિંગ સર્ટિફિકેટ ની કોપી 4. જાતી અંગે નું પ્રમાણપત્ર (ઝેરોક્ષ) (SC/ST/OBC/EWS/PH) 5. પરિશિષ્ટ (ક) (NON CREAMY LAYER) (OBC વિદ્યાર્થીઓ) 6. આધાર કાર્ડ ની ઝેરોક્ષ 7. માતા પિતા ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ 8. બેન્ક પાસબૂકની ઝેરોક્ષ 9. પાસપોર્ટ સાઇઝ ફોટો (ર) (આઈ કાર્ડ અને ફોર્મ માટે) 10. ઈમેલ એડ્રેસ
શૈક્ષણિક વર્ષ 2023- 24 ના બી.કોમ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ), એમ.એ., એમ.કોમ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષના ઓનલાઇન પ્રવેશ ફોર્મ વિનામૂલ્યે શ્રીમતી સી.ડી.જે. આર્ટસ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.એ. કોમર્સ કોલેજ વાપીના હેલ્પ સેન્ટર પર ભરી આપવામાં આવશે
SYBA, SYBCOM (SEM-3) અને TYBA, TYBCOM (SEM-5) નું શૈક્ષણિક કાર્ય તા. 16/06/2022 ને ગુરુવારથી શરૂ થશે.
Shape your future here. What's next after the 12th, visit our college, we will provide you with a vision of your future.
Our Institute is going to initiate a new way of creative learning for over all development of our Rofelites. From 1st January 2022 to 19th January 2022
Guest Lecture Series for First-year B.A./B.Com (2021-22) from 27th November 2021 to 07th December 2021
આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે શ્રીમતી સી ડી જોબલિયા રોફેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી આઈ એસ આર અચ્છારીવાલા રોફેલ કોમર્સ કોલેજ,, નામધા રોડ, વાપી ખાતે કોરોના રસીકરણ ઝૂબેશ અંતર્ગત વેક્સિન ના પ્રથમ ડોઝ મૂકવા માટે નું આયોજન તા 13/10/2021 ના રોજ સવારે 10 કલાકે કર્યું છે. જે વિદ્યાર્થીઓની વેક્સિન લેવાની બાકી હોય તેમણે આપેલ તારીખ અને સમય મુજબ હાજર રહેવું. ખાસ નોંધ: 1. તમારો આધાર કાર્ડ ની કોપી લઈને આવવી. 2. વિદ્યાર્થીના 18 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે. 3. સવારે નાસ્તો કરીને આવવું . 4. ઓન સ્પોટ રેજિસ્ટ્રેશન થઈ શકશે.
Webinar on cyber security, facing interview, design your career, time management, company visit by Limesh parekh on 3/9/2021 and 6/9/2021
Certificate course in Finance by NISM by Dr.Bhavik S. Shah Assistant Professor of S.V.Patel College. From Date 16th August 2021 to 20th August 2021. 5 Days 2 hours session for PG students.
વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપણી કોલેજમાં Beautycare and wellness સર્ટીફીકેટ કોર્સ શરૂ કરવામાં આવનાર છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તારીખ 13-7-2021 સુધીમાં Prof. Reepal Tandel ને પોતાના નામ whatsApp પર નોંધાવવા. કોર્સની ફી રૂ. 840/-રહેશે જે કોર્સ શરૂ થાય તે દિવસે જમા કરાવવાની રહેશે. કોર્સ ઓફલાઇન કોલેજ પર ચાલશે. સમય - બપોરે 12 વાગ્યેથી
વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપણી કોલેજમાં Tally - GST સર્ટીફીકેટ કોર્સ શરૂ કરવામાં આવનાર છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તારીખ 10-7-2021 સુધીમાં Dr. Rashmi B Mehta ને પોતાના નામ whatsApp પર નોંધાવવા. કોર્સની ફી રૂ. 960 રહેશે જે કોર્સ શરૂ થાય તે દિવસે જમા કરાવવાની રહેશે. કોર્સ ઓફલાઇન કોલેજ પર ચાલશે. સમય - બપોરે 12 વાગ્યેથી
SYBCOM => https://forms.gle/c2vXjAC1L7fJtYMV9 TYBCOM => https://forms.gle/Aco6Q9crurTwm6MNA SYBA => https://forms.gle/q6PkKb1fXjfE63E17 TYBA => https://forms.gle/uy7p4CnZftNyPfxS7
આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે વલસાડ જિલ્લા માટે One District One Green Champion Awards માટે Mahatma Gandhi National Council of Rural Education, Department of Higher Education, Ministry of Education, Government of India દ્વારા આપણી કોલેજની પસંદગી થઈ છે. કોલેજને આ પદ સુધી પહોંચવામા સહકાર આપવા અને સમાજ માટે વધુ સાર્થક બનાવવા પ્રયત્નશીલ તમામ સ્ટેકહોલ્ડરનો આભાર...
Proud moment for our Institute... Our institute has completed 3rd Cycle of NAAC.... Peer team visit is completed on 29/1/2021 and 30/1/2021...our institute is reaccredited with B+ in 3rd cycle with 2.69 CGPA Heartily congratulations to all staff members.
Let's enhance our employability and creativity..... Our Institute has got the UGC approval for running skill base courses under the scheme NSQF. 1. Beauty and wellness 2. GST 3. Tally Computer Course Interested students can join...HURRY....!!!! for more details contact our Institute. ......
પ્રથમ વર્ષ બી.કોમ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શુક્રવારે 02/02/2020 ના રોજ પણ ચાલુ રહેશે The online admission process of first year B. Com will be on going on Friday 2/2/2020
Smt. C.D.Jhobalia Rofel Arts and Smt. I.S.R.Achchhariwala Rofel Commerce College Vapi has successfully conducted the Entrance exam of CU- CET for the admission of UG, PG and Ph.D. program of Central University of Rajasthan on 18th September to 20th September, 2020. Total 225 students have appeared in the exam. Dr. Prakash Jha from Gandhinagar has performed the duty of Observer. The exam is smoothly functioned under the guidance of Principal, Dr. H.A.Desai. Prof. Bhargav Paghadal has performed the duty as a centre Superintendent. શ્રીમતી સી. ડી. જોબલિયા રોફેલ આર્ટ્સ એન્ડ શ્રીમતિ આઈ. એસ. આર. અચ્છારીવાળા રોફેલ કોમર્સ કોલેજ વાપી ખાતે સેંટ્રલ યુનિવર્સિટિ રાજસ્થાન ની CU-CET ની UG, PG, અને PH.D. પ્રવેશ પરીક્ષા તા. ૧૮ સપ્ટેમ્બર થી તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન સફળતાપૂર્વક યોજવામાં આવી, જેમાં ૨૨૫ વિધ્યાર્થીઓ એ પરીક્ષા આપી. ડૉ. પ્રકાશ ઝા (ગાંધીનગર) થી ઓબ્સેર્વર ની ભૂમિકા નિભાવી. આ સમગ્ર પરીક્ષા નું આયોજન પ્રિન્સિપાલ ડૉ. એચ. એ. દેસાઇ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. પ્રો. ભાર્ગવ પાઘડાળ એ સેન્ટર સુપરિંટેંડેંટ ની ભૂમિકા ભજવી
A proud moment for our Institute. Our institute is given recognition to run following certificate courses by UGC under NSQF skill based courses for the enhancement of student's skill. 1. Beauty and wellness 2. GST 3. Tally computer course યુજીસી દ્વારા વિધ્યાર્થીઓની સ્કીલ ડેવલપ થાય એ હેતુથી B.VOC, ડિપ્લોમા, વિવિધ સર્ટિફિકેટ કોર્સ ની માન્યતા વિવિધ કોલેજો ને આપવામાં આવે છે. જેમાં આપણી સંસ્થા શ્રીમતી. સી.ડી.જોબાલીયા. રોફેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.અરછારીવાલા રોફેલ કોમર્સ કોલેજ, વાપી ને ( NSQF – New Skill Based Course) કૌશલ્ય વર્ધન યોજના અંતર્ગત નીચે મુજબના સર્ટિફિકેટ કોર્સની UGC તરફથી માન્યતા મળેલ છે. જે આપણી સંસ્થા માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત છે. 1)બ્યુટી અને વેલનેસ 2)GST 3) Tally કોમ્પ્યુટર કોર્સ
Centralize Online Admission Process for F.Y.B.Com (Sem-1) Academic Year 2020-21 is going on. Students are requested to check their Dash Board through their ID and Password, check the message and email or can contact the College. અકેડેમીક યર ૨૦૨૦-૨૧ - પ્રથમ વર્ષ બી. કોમ (સેમ-૧) માટે ની સેંટ્રાલાઇઝ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. વિધ્યાર્થીઓ ને વિનંતી તમારા આઈ- ડી, પાસવર્ડ દ્વારા તમારું ડેશબોર્ડ ચેક કરતાં રહવું, કોલેજ તરફ થી આવેલા મેસેજ અથવા ઇ-મેઇલ જોતાં રહવું, અથવા કોલેજ નો સંપર્ક સાધવો
A proud moment for Rofel Parivar... Our Honourable Principal Dr. Hemali. A. Desai is appointed as the in-charge Vice chancellor (VC) of Veer Narmad South Gujarat University, Surat. Congratulations madam from all the staff members. We wish you all the very best. અમારી સંસ્થાના આચાર્ય શ્રી ડૉ. હેમાલી એ. દેસાઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકેના હોદ્દા પર નિમણૂક કરવામા આવી છે તે બદલ કોલેજ પરીવાર આનંદની લાગણી અનુભવીએ છીએ. કૉલેજ પરિવાર તરફથી અભિનંદન...
Academic year 2020-21 has started...faculties are proactively taking online classes... Common Rofelites let's shape our future together with digital platform and new system of learning.
કોવિઙ 19 ની કપરી પરીરિ-થતિ મા પણ વિધાથીૅવૃંદ ના ઉજજવળ ભાવિ ની કામના રાખી સવૅ અદયાપકો એ નવી ટેકનોલોજી ના સંગાથે ઓનલાઈન શૈક્ષણિક કાયૅ ની શરુઆત કરી છે. તો ચાલો વિધાથીૅ મિત્રો નવા શૈક્ષણિક સત્ર 2020-21 મા ભેગા મળી કોરોના જેવી મહામારી સામે લઙવા ની સાથે સાથે નવા ભાવિની કેડી કંડારીયે...
Online quiz of commerce, accountancy, English and sports is organised in our college. Let's take part and enhance our knowledge.
Kindly participate and achieve appreciation certificate. Passing 50 percent.
Click on the link...
https://forms.gle/s7eZ7mXfCMAbLHEG8
https://docs.google.com/forms/d/e/1FAIpQLSe6Xg6LehfW7dz-VcB-kgn_sGszKa5OwcJADoKA6YmGOFe36w/viewform?usp=fb_send_twt
https://docs.google.com/forms/d/e/1FAIpQLScOGaJEgdSFobar9NAvQGIDcxXuKGopxZIHdL_MCk0lj-Oo3g/viewform
Dear Rofelites... Very soon you will be updated regarding university examination. Don't pay any attention to the rumors.
રોફૅલ કૉલેજ, વાપીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા કોરોના વાઇરસની જાગૃતતા સંદર્ભે એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જો આપ 70% કે તેથી વધુ સ્કોર કરશો તો તમને E-Certificate પ્રાપ્ત થશે. https://forms.gle/bhZQRMDGitKsp3FD8
https://drive.google.com/file/d/1Fnr78VV8mdZpmcV5buNaZcHY2AOrreUw/view?usp=sharing
https://drive.google.com/file/d/1GIH3m5EWT_LHsp_MnA5xwmlG4ZrM6Zio/view?usp=sharing
https://drive.google.com/file/d/1n8VDaOzMdA2cuDeS94ADfU_hGZi7EAtd/view?usp=sharing
https://drive.google.com/file/d/10ZABhG9E52bw4Stixh_o7zlKfgXCzwgG/view?usp=sharing
University Exam for ATKT is going to starts from 24/03 /2020... for more details visit www.vnsgu.ac.in
Regular University exam fro sem. 2,4,6 is going to start from 9/4/2020... for more details visit www.vnsgu.ac.in
Prize distribution ceremony on 12/4/2020 at 10:00 AM
Prize distribution ceremony on 12/4/2020 at 10:00 AM
Principal Dr. H. A. Desai congratulating prof..I.P. Patel (Sanskrit) for clearing Viva voce for PH. D.
Interview NIIT, AMAR car pvt ltd. And Mahindra Auto Company. in 2/1/2020
20 Rofelites on their way to 10 days NCC Camp at Rajpipla NCC Batlian Navsari
English learning CPT Course of SCOPE (Cambridge University Certified) forms are available....hurry Rofelians...last date to fill the forms 15/1/2020
Campus interview by ICICI bank in Rofel On 2nd January 2020 at 10am
INTER CLASS CRICKET AND VOLLEYBALL from 20th to 27th december 2019 under KHELKUD VYAYAM DHARA.
Lets get together and participate to promote new India Prenuer.
Rofel Arts and Commerce College, Vapi in accordance with Gujarat Economic association, Forum of the Teachers of Economics, VNSGU, Surat. Is going to organise A state level workshop on How to write research paper on 7/10/19 monday... All are welcomed.
Happy Dipavali and a very happy new year from the entire ROFEL Parivaar
Dear students, Please note the date of paying fees for respective semester Click here to download schedule Post navigation