તા. 29-9-21 ને બુધવારના રોજ વાપી નગરપાલિકાની આરોગ્ય વિભાગના અધિકારી શ્રી પરમાર સાહેબ, શ્રી હર્ષિલ જોશી દ્વારા રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના NSS ના સ્વયં સેવકોને સૂકા કચરા અને ભીના કચરાનું રી-સાઈક્લિંગ કેવી રીતે કરી શકાય એની સમજણ અને માહિતી આપવામાં આવી. જેમાં NSS/NCC ના સ્વયં સેવકો જોડાયા.