TB awareness drawing competition

TB awareness drawing competition
01 Oct 2021 Admin

ટી. બી. અવેરનેસ ચિત્ર સ્પર્ધા. વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ, વાપી, રેડ રિબન કલબ અને રોફેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વાપી ના સંયુક્ત ઉપક્રમે તારીખ 30-9-2021 ને ગુરુવારે ના રોજ ટી. બી. અવેરનેસ વિષય પર એક ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 13 સ્વયં સેવકો એ ભાગ લીધો.