Fit India Run

Fit India Run
01 Oct 2021 Admin

ફીટ ઈન્ડિયા 2 કિલોમીટર રન આઝાદી કા અમૃત મહોત્સવ- શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રક્લપ અને એન. એસ. એસ. અંતર્ગત તા.01-10-2021 ને શુક્રવારના રોજ રોફેલ કોલેજ થી લખમદેવ તળાવ સુધી 2 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં 78 સ્વયં સેવકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.