Vivekananda Jayanti celebration

Vivekananda Jayanti celebration
17 Jan 2023 Admin

શ્રીમતી સી. ડી. જે. રોફેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી આઇ. એસ. આર. એ. કોમર્સ કોલેજ, વાપી ના NSS વિભાગ દ્વારા તા. ૧૭-૧-૨૩ના રોજ સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી નિમિત્તે "રાષ્ટ્રીય ઉત્થાન માં યુવાનોની ભૂમિકા"એ વિષય પર વ્યાખ્યાન યોજાયું. જેમાં વક્તા તરીકે શ્રી દેવેન્દ્રજી ઉપસ્થિત રહી સ્વામીવિવેકનંદના જીવન વિષયક પ્રેરણાદાયી વિચારો રજૂ કરી વિઘાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા.