A guest lecture on female rights and law

A guest lecture on female rights and law
30 Jan 2023 Admin

રોફેલ આર્ટ એન્ડ કોમર્સ કૉલેજ વાપીમાં ડૉ.હેમાલીબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ સોનલબેન રાજપૂત એડવોકેટનું તા.28/1/2023 ના રોજ વિમેન સેલ અંતર્ગત 'સ્રીજાગૃતિ અને કાયદાની વ્યવસ્થા' વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું જેનું સંચાલન ડૉ.અમિતાબેન ટંડેલ અને ડૉ.ઇન્દિરા પટેલે કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.