BLOOD DONATION ON 03/02/2023

BLOOD DONATION ON 03/02/2023
03 Feb 2023 Admin

શ્રીમતી સી.ડી.જે.રોફેલ આર્ટસ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.એ રોફેલ કોમર્સ કોલેજ, વાપી અને રોટરી ક્લબ ઓફ વાપી ના સયુંકત ઉપક્રમે તારીખ 3-2-202. ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 20 યુનિટ બોટલ એકત્રિત થઈ. આચાર્યા મેડમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.