EDUCATIONAL TOUR ON 02/02/2023

EDUCATIONAL TOUR ON 02/02/2023
03 Feb 2023 Admin

તા. 02/02/2023 ના રોજ ત્રીજા વર્ષ બી કોમ ના 63 વિદ્યાર્થીઓએ શિક્ષણિક પ્રવાસ ખેડ્યો હતો. જેમાં વરોલી વિવિધ સેવા સહકારી મંડળી, વરોલી દૂધ સહકારી મંડળી, વનૌષધિ ચિંતન કેન્દ્ર, માંડવા વિભાગ બાગાયત સહકારી મંડળી, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, લેડી વિલસન મ્યુઝિમ ધરમપુર ની મુલાકાત લીધી, અને કારકિર્દી અંગે શીખ્યા. આ પ્રવાસ નું આયોજન આચાર્ય ડો . એચ એ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ પ્રોફ. જે. આઈ.દેસાઈ અને પ્રોફ. એમ.બી. માછી એ કર્યું હતું.