Using Basic Electronics kit Under Innovation club on 10/2/2023

Using Basic Electronics kit Under Innovation club on 10/2/2023
10 Feb 2023 Admin

આજરોજ તારીખ ૧૦|૨|૨૦૨૩ ના રોજ શ્રીમતી સી. ડી. જે રોફેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી આઇ. એસ. આર. એ. રોફેલ કોમર્સ કોલેજ વાપીમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા આયોજિત ઇનોવેશન ક્લબ અંતર્ગત જુદી જુદી પ્રવુતિઓ વિદ્યાર્થીઓએ કરવાની થતી હોય તેના ભાગરૂપે આજે વિદ્યાર્થીઓએ Basic Electronics kit નો ઉપયોગ કરી ઉત્સાહ પૂર્વક કોલેજને useful થવાનો પ્રયત્ન કરી કવિઝમાં ભાગ લીધો હતો.