શ્રીમતી સી. ડી. જે. રોફેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી આઈ. એસ. આર.એ. રોફેલ કોમર્સ કોલેજ, વાપીમાં તા.1-5-2023ના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ' ગુજરાતનું ગૌરવ' અથવા '21મી સદીનું ગુજરાત' આ વિષય પર એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નીચેના વિધાર્થી પ્રથમ અને દ્રિતીય ક્રમે વિજેતા થયા. પ્રથમ - અંજલિ પરમાર - એફ વાય બી એ દ્રિતીય - વિધિ ભરવાડ - એફ વાય બી એ