Tree plantation by NSS on 10/08/2023

Tree plantation by NSS on 10/08/2023
12 Aug 2023 Admin

રોફેલ કોલેજમાં વૃક્ષના રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો શ્રીમતી સી ડી જે રોફેલ આર્ટસ એન્ડ શ્રીમતી આઈ.એસ.આર.એ રોફેલ કોમર્સ કોલેજ વાપીમાં , તા:10-8-2023ના રોજવૃક્ષના રોપા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના આચાર્યશ્રી ડો. એચ. એ. દેસાઈ, એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર ડો. એ.એલ.ટંડેલ, પ્રા.કે. એમ. ગોહિલ પ્રા. એમ.જી.થાનકી અને નોન ટીચિંગ સ્ટાફના સભ્ય શ્રી અરૂણભાઇ પટેલ, સેવકભાઈ શ્રી સંતોષભાઈ પાટીલ દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.