Our Shining Star in Sports……

Our Shining Star in Sports……
03 May 2024 Admin

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત ઇન્ટર કોલેજ કરાટે ભાઈઓની સ્પર્ધા વી એન એસ જી યુ સ્પોર્ટ કોમ્પલેક્ષ માં યોજાઇ હતી. એમાં રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાપીના વિદ્યાર્થી એફ.વાય.બી.કોમ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા પાંડે નિખિલ સંતોષભાઈએ ઇન્ટર કોલેજ કરાટેમાં પ્રથમ ક્રમ મેવવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેઓ હવે ભોપાલ મુકામે ઇન્ટર યુનિવર્સિટી રમવા જશે. નિખિલની આ સિદ્ધિ બદલ રોફેલ પરિવાર એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.