University Toppers

University Toppers
24 Dec 2024 Admin

ઓક્ટોબર-૨૦૨૪ માં લેવાયેલ ટી.વાય.બી.કોમ. સેમેસ્ટર-૫ ની યુનિવર્સિટી પરીક્ષામાં Patel Twinkal Mukeshbhai અને Patel Yashvi Hasmukhbhai એ Advance Accounting & Auditing Paper –VI માં યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે તે માટે રોફેલ પરિવાર બંને વિદ્યાર્થીને અભિનંદન- શુભેચ્છા પાઠવે છે.