OUR SPORTS STARS

OUR SPORTS STARS
28 Dec 2024 Admin

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિ આંતર કોલેજ પાવર લિફ્ટીંગ (બહેનો) ની સ્પર્ધાનું આયોજન તા.08/12/2024 ના રોજ પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ અમરોલી સુરત ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વાપી રોફેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ,વાપી કોલેજની પટેલ પુર્વિ ડી. ( M.Com . Sem- IV) 85+ Kg કેટેગરી સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને ઇન્ટર કોલેજ કરાટે (ભાઈઓ) ની સ્પર્ધાનું આયોજન તા.11/10/2024 ના રોજ VNSGU , SURAT ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નિખીલ પાંડે (S.Y.B.COM – E.M) 66 KG કેટેગરી સ્પર્ધામાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડો. હેમાલીબેન એ. દેસાઇ. શારીરિક શિક્ષણના પ્રો. ડો. જગદીશ એ. પટેલ તથા સ્ટાફ મિત્રોએ મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન અને સુભેચ્છાઓ પાઠવી હતી.