શ્રીમતી સીડી જોબાલીયા રોફેલ આર્ટસ એન્ડ શ્રીમતી આઈ એસ આર અચ્છારીવાલા રોફેલ કોમર્સ કોલેજ માં વલસાડ ડિસ્ટ્રિક્ટ લેવલ યુથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપની કોલેજના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે એવી અનુકૂળતા કરવા નમ્ર વિનંતી. ભાગ લેવા માટે આ સાથે સામેલ લિંક પર ક્લિક કરવાથી વલસાડ અને નવસારી ડિસ્ટ્રિક્ટ નું લિસ્ટ ખુલશે જેમાં આપ રજીસ્ટર કરી વિડીયો અપલોડ કરી શકશો. પસંદગી પામેલ 10 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ આગળ ભાગ લેવા માટે જશે. https://mybharat.gov.in/pages/event_detail?event_name=Viksit-Bharat-Youth-Parliament-Nodal-district-%E2%80%93-Navsari&key=257101387257