આપણી કોલેજ નો વિદ્યાર્થી નિખિલ પાંડે ટીવાય બીકોમમાં અભ્યાસ કરે છે કરાટે ભાઈઓ ની સ્પર્ધા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત મુકામે સ્પર્ધા નું આયોજન થયું હતું તેમાં 75 kg વજન કેટેગરીમાં પ્રથમ સ્થાન ઉપર રહ્યો છે અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે