૭૬મો મહાનગર પાલિકા કક્ષાનો વન મહોત્સવ ૨૦૨૫

૭૬મો મહાનગર પાલિકા કક્ષાનો વન મહોત્સવ ૨૦૨૫
08 Sep 2025 Admin

૭૬મો મહાનગર પાલિકા કક્ષાનો વન મહોત્સવ ૨૦૨૫ તારીખ ૩ સપ્ટેમ્બર ૨૦૨૫ બુધવારના રોજ લોકસભા દંડક માનનીય શ્રી ધવલભાઈ પટેલ તથા ઉમરગામ વિસ્તાર ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં પદ્મશ્રી રજ્જુ શ્રોફ ઓડીટોરીયમ ખાતે યોજાયો. કાર્યક્રમની શરૂઆત રોફેલ કોલેજના પટાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણથી કરવામાં આવી. કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરતા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી. કાર્યકર્મની એક ઝલક.