ડૉ. રશ્મિબેન મહેતાની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા 'બોર્ડ ઓફ સ્ટડીઝ એકાઉન્ટીંગ ઈન્ક્લુડીંગ કોસ્ટિંગ' માં સભ્ય તરીકે નિમણુંક

ડૉ. રશ્મિબેન મહેતાની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા 'બોર્ડ ઓફ સ્ટડીઝ એકાઉન્ટીંગ ઈન્ક્લુડીંગ કોસ્ટિંગ' માં સભ્ય તરીકે નિમણુંક
11 Nov 2025 Admin

ડૉ. રશ્મિબેન મહેતાની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા 'બોર્ડ ઓફ સ્ટડીઝ એકાઉન્ટીંગ ઈન્ક્લુડીંગ કોસ્ટિંગ' માં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેઓ સભ્ય તરીકે આ પદ પર 24/04/2027 સુધી કાર્યરત રહેશે. તેમને હાર્દિક શુભકામનાઓ સાથે અભિનંદન.