અભિનંદન

અભિનંદન
15 Nov 2025 Admin

15/11/25 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ઉપક્રમે આપણી કોલેજમાં ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી નિમિત્તે તારીખ 12 /11/ 2025 ના રોજ ચિત્ર સ્પર્ધા યોજાઇ .જેનો વિષય 'બિરસા મુંડા - કુદરત અને માનવ એકતા' નો સંદેશ હતો જેમાં પ્રથમ વિજેતા ટી વાય બી કોમ ની વિદ્યાર્થીની પ્રીતિ વી.નાયકા અને દ્વિતીય વિજેતા ટી વાય બી એ ની વિદ્યાર્થીની હિતાલી આર. માછી રહ્યા છે જેમને રોફેલ કોલેજ પરિવાર અભિનંદન પાઠવે છેઅને નિબંધ સ્પર્ધા યોજાઇ .જેનો વિષય 'બિરસા મુંડા અને આદિવાસી ઉન્નતિનું સ્વપ્ન' હતો. જેમાં પ્રથમ વિજેતા ટી વાય બી કોમ ની વિદ્યાર્થીની કીર્તિકા આર. સિંગ અને દ્વિતીય વિજેતા એસ વાય બી એ ની વિદ્યાર્થીની મીનાલી એમ. માછી રહ્યા છે. જેમને રોફીલ કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.