તા. 07/11/2025 ના રોજ રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વાપી મહનાગરપલિકા અને રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે “વનદે માતરમ ની 150મી જયંતિની” રંગે ચંગે ઉજવણી રોફેલ નામધા કેમ્પસ ખાતે કરવામાં આવી. વાપી મહાનગરપાલિકા ના સ્ટાફ તેમજ રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યા માં ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ માં ભાગ લીધો.