રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વાપી નો ટી.વાય.બી.કોમ નો વિદ્યાર્થી નિખિલ પાંડે ખેલમહાકુંભમાં રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધા અમદાવાદ વીર સાંવરકર કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવી હતી. તેમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. રોફેલ કોલેજના આચાર્યા પ્રિ.ડૉ. હેમાલીબેન દેસાઈ અને રોફેલ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે