તારીખ ૧૭/૦૯/૨૦૨૬ ના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના ૭૬માં જન્મદિવસની ઉજવણી સંધ્યા કાળે ભજનોની ધૂને દીવડા પ્રગટાવી કરવામાં આવી.