"વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત તારીખ ૧૮/૦૯/૨૦૨૬ ના રોજ વાપી મહાનગરપાલિકા સંચાલિત લખમદેવ તળાવ ઉધાન તેમજ જનસેવા હોસ્પિટલમાં આવેલ ઉધાન તેમજ આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી.