Birthday post cards to shree Narendra Modiji

Birthday post cards to shree Narendra Modiji
22 Sep 2021 Admin

આજરોજ શ્રીમતી સી. ડી. જે. રોફેલ આર્ટસ અને શ્રીમતી આઈ. એસ. આર. એ. રોફેલ કોમર્સ કોલેજ, વાપી ખાતે રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને તેમના જન્મદિવસ નિમિત્તે NSS ના સ્વયંસેવકો દ્વારા પોસ્ટકાર્ડ લખી શુભેચ્છા પાઠવવામાં આવી. સાથે સાથે તેમણે કરેલા પ્રજાલક્ષી કામો માટે આભાર વ્યક્ત કર્યો અને આવા જ નાગરિકલક્ષી કામો કરવા માટે વિનંતી કરવામાં આવી...